gemini-2.5-flash-tts:KoreUse these settings →
હેલ્લો હું છું તમારો નાનકડો રાજકુમાર કૃશિવ! 🏻 હું હવે એક વર્ષનો થવા જઈ રહ્યો છું! યે યે યે! મારા પહેલા જન્મદિવસની ખુશીમાં, તારીખ ૧૩ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ, આપ સૌને પ્રેમભર્યું આમંત્રણ છે! તમે બધાં આવજો હોં… મારી સાથે કેક કાપજો, રમજો અને મને ખૂબ બધાં આશીર્વાદ આપજો! તમારા આવવાથી મારી ખુશી બમણી થઈ જશે! તો મળીએ મારા બર્થડેમાં! બાય બાય… લવ યુ ઑલ! તમારો લાડકો, નાનકડો પ્રિન્સ કૃશિવ!
0:00 / 0:00