UmbrielUse these settings →
Mavjibhai jeva mahanubhavo no sath hoy hath ma skill hoy ane pachhal apana samaj no haath hoy to koi manzil door nathi Avo badha mitrosathe maliye aa summit ma sahbhagi thyi ae આજે રબારી સમાજ માત્ર પશુપાલન સુધી સીમિત નથી તે વેપાર શિક્ષણ અને ઉદ્યોગમાં નવી ઓળખ બનાવી રહ્યો છે ગોપાલક બિઝનેસ સમિટ ૨૦૨૬ GopalakBusinessSummit 2026 એ સમગ્ર રબારી સમાજને આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે બનાસકાંઠાના ડીસાખાતે જાહેર કરાયેલ એક ઐતિહાસિક પહેલ છે આ સમિટનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના યુવાનોને પરંપરાગત પશુપાલનની સાથે સાથેઆધુનિકબિઝનેસટેક્નોલોજી અને સ્ટાર્ટઅપ તરફ વાળવાનો છે One Community Endless Opportunities
0:00 / 0:00